1 લાખનું સોનું ખરીદો તો કેટલો GST લાગે? જાણી લો સોના પરનો GST રેટ – GST on Gold
GST on Gold : સોનાનો ભાવ તો જાણે આસમાને પહોંચી ગયો છે! તહેવારો હોય કે લગ્ન પ્રસંગ, દરેકને થોડું ઘણું સોનું ખરીદવાની ઈચ્છા તો હોય જ છે. પણ જ્યારે આપણે જ્વેલરની દુકાને જઈએ છીએ અને સોનાનો ભાવ સાંભળીને બિલ જોઈએ છીએ, ત્યારે આપણું ગણિત ખોરવાઈ જાય છે. સોનાના ભાવ ઉપરાંત GST અને મેકિંગ ચાર્જનો આંકડો … Read more