અંબાલાલ પટેલની આગાહી, બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય, 6 ઓક્ટોબર સુધી રહેશે વરસાદી માહોલ

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી : રાજ્યમાં નવરાત્રિનો તહેવાર જામ્યો છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે, જે ખેલૈયાઓની ચિંતામાં વધારો કરી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. … Read more

ખેલૈયાઓ સાવધાન! આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ગરબાના રંગમાં પડી શકે છે ભંગ – Gujarat Weather Forecast

Gujarat Weather Forecast

Gujarat Weather Forecast : ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર બરાબર જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. ચોમાસાની વિદાય પહેલાં જ રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આજે વહેલી સવારથી વડોદરમાં વરસાદ વરસી રહ્યો છે , ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓ માટે આગામી ચાર દિવસ, … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!