હવે ચાલવાના પણ પૈસા મળશે! સેમસંગ આપી રહ્યું છે ફિટનેસ ચેલેન્જ, ઇનામમાં મળશે ₹45,000ની સ્માર્ટવોચ
Samsung Walk-a-thon India 2025: જો તમે ફિટનેસ અને ટેકનોલોજીના શોખીન છો, તો તમારા માટે એક શાનદાર તક આવી છે. હવે ચાલવાની આદત તમને ₹45,000ની કિંમતની પ્રીમિયમ સ્માર્ટવોચ જીતાવી શકે છે. સાઉથ કોરિયન ટેક બ્રાન્ડ સેમસંગ ભારતમાં તેના ‘વોક-એ-થોન ઇન્ડિયા’ કેમ્પેનનું ચોથું એડિશન લઈને આવ્યું છે, જેનો મુખ્ય હેતુ લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનો અને બદલામાં … Read more