કેટલી ઉંમરનું બાળક ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકે? કેટલી ઉંમરના બાળકની ટીકીટ લેવી પડે? જાણી લો – Child Train Ticket

Child Train Ticket

Child Train Ticket : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને ઘણા પરિવારો વેકેશનમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છે. જો તમે પણ તમારા બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરવાના હો, તો ટિકિટ બુક કરાવતા પહેલાં ભારતીય રેલવેના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને એ વાતની ગૂંચવણ હોય છે કે કેટલી ઉંમરના … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!