તમને રેશનકાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર છે ? આ રીતે ઘરે બેઠા મોબાઈલથી જ જાણી લો – Gujarat Ration Card
Gujarat Ration Card: ગુજરાતમાં લાખો પરિવારોને દર મહિને મફતમાં અનાજ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ મળે છે. પરંતુ, ઘણા રેશનકાર્ડ ધારકોને એ વાતની જાણ હોતી નથી કે તેમના કાર્ડના પ્રકાર અને પરિવારના સભ્યોની સંખ્યા મુજબ તેમને કેટલા કિલો ઘઉં, ચોખા, ખાંડ કે તેલ મળવાપાત્ર છે. આ જાણકારી ન હોવાના કારણે ક્યારેક તેમને ઓછો જથ્થો મળે છે. … Read more