શું મોબાઈલ રિચાર્જ કરાવવું થશે મોંઘું? 1 ડિસેમ્બરથી Airtel, Jio, Vi ના પ્લાન 12% સુધી મોંઘા થવાના સંકેત – Recharge Plan Price Hike

Recharge Plan Price Hike

Recharge Plan Price Hike : છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે. હવે એવું લાગે છે કે આ અહેવાલો સાચા પડી શકે છે. લોકપ્રિય ટેલિકોમ કંપનીઓ એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા (Vi) ના પ્રીપેડ પ્લાનની કિંમતો ટૂંક સમયમાં વધી શકે છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, આવતા મહિનાથી … Read more

તમારું PAN કાર્ડ થઈ શકે છે બંધ? 31 ડિસેમ્બર પહેલા કરી લો આધાર સાથે લિંક, 2 મિનિટમાં ચેક કરો

PAN Aadhaar Link

PAN Aadhaar Link : આજના સમયમાં, PAN કાર્ડ એ આપણા નાણાકીય વ્યવહારો માટે સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. જો તમે હજુ સુધી તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો તમારા માટે આ ચેતવણીરૂપ સમાચાર છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તમે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં આ કામ પૂર્ણ … Read more

પોસ્ટ ઓફિસની આ સુપરહિટ સ્કીમમાં રોકાણ કરો, 7.4% વ્યાજ સાથે દર મહિને ₹9,000 સુધીની આવક મેળવો

Post Office Monthly Income Scheme

Post Office Monthly Income Scheme : જો તમે તમારી મહેનતની કમાણીનું એવી જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ જ્યાં પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને દર મહિને તમને નિશ્ચિત આવકની ગેરંટી પણ મળે, તો પોસ્ટ ઓફિસની આ સુપરહિટ સ્કીમ તમારા માટે જ છે. અમે વાત કરી રહ્યા છીએ ‘પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ’ (Post Office MIS) વિશે, … Read more

સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો! સોનું છેલ્લા 21 દિવસમાં ₹10,774 તૂટ્યું, જાણો આજના સોના-ચાંદીના ભાવ

Gold and Silver Price

Gold and Silver Price : તહેવારોની સિઝન પૂરી થતાં જ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જે લોકો ઉંચા ભાવને કારણે સોનું ખરીદવાનું ટાળી રહ્યા હતા તેમના માટે આ સારા સમાચાર છે. સોનું તેના ઓલ-ટાઇમ હાઇ રેટથી છેલ્લા ૨૧ દિવસમાં ₹10,700 કરતાં વધુ તૂટ્યું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે … Read more

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને કેટલી ફી ભરવી પડશે?

GSEB Exam Form 2026

GSEB Exam Form 2026 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026 માં લેવાનારી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સૌથી અગત્યના સમાચાર છે. બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે … Read more

સરકારની આ યોજનામાં વર્ષે ફક્ત ₹436 ભરો અને મેળવો ₹2 લાખનું વિમા કવર, આ રીતે ભરો ફોર્મ – Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana : ભારતમાં આજે પણ લાખો પરિવારો એવા છે જેમની આવક ખૂબ જ મર્યાદિત છે. આવા પરિવારોમાં જ્યારે કમાનાર મુખ્ય વ્યક્તિનું અચાનક અવસાન થાય છે, ત્યારે આખો પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આ જ ચિંતાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે એક શાનદાર યોજના શરૂ … Read more

તમારા આધાર કાર્ડનો દુરુપયોગ તો નથી થયો ને? ફક્ત ૨ મિનિટમાં ચેક કરો આખી હિસ્ટ્રી, આજ દિવસ સુધી ક્યાં ક્યાં વપરાયું છે તમારું આધાર કાર્ડ

Aadhaar Authentication History

Aadhaar Authentication History : આજકાલના ડિજિટલ યુગમાં, આધાર કાર્ડ માત્ર એક ઓળખ પત્ર નથી રહ્યું, પણ આપણા દરેક નાણાકીય અને સરકારી કામકાજ માટે અનિવાર્ય બની ગયું છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધી, દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જાણ બહાર તમારા આધાર કાર્ડનો … Read more

જલદી પતાવી દેજો બેંકના કામ! આ મહીને 2-4 નહિ પણ પુરા 11 દિવસ બેન્કોમાં રહેશે રજા – Bank Holidays November 2025

Bank Holidays November 2025

Bank Holidays November 2025 : તહેવારોની સિઝન હવે પૂરી થવાના આરે છે અને નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. જો તમારે આ મહિને બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પતાવવાનું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. નવેમ્બર ૨૦૨૫ માં બેંકો ૨-૪ દિવસ નહીં, પરંતુ પૂરા ૧૧ દિવસ માટે બંધ રહેવાની છે. આ … Read more

ઘરે બેઠા બનાવો ઈ-શ્રમ કાર્ડ અને મેળવો દર મહીને ₹3000 પેન્શન, આ રીતે ભરો ઓનલાઈન ફોર્મ – E Shram Card 2025

E Shram Card 2025

E Shram Card 2025 : કેન્દ્ર સરકારે દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના કામદારોના સામાજિક અને આર્થિક કલ્યાણ માટે એક મોટું પગલું ભર્યું છે. જો તમે પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો, જેમ કે રિક્ષાચાલક, શેરી વિક્રેતા, ખેડૂત, વાળંદ, મજૂર અથવા ઓલા-ઉબેર, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર ગીગ વર્કર તરીકે કામ કરો છો, તો તમારા માટે આ … Read more

નવેમ્બર મહિનાની શરૂઆતમાં રાહતના સમાચાર! LPG નો બાટલો થયો સસ્તો પણ સામાન્ય માણસને નહિ થાય લાભ, જાણો કેમ? – LPG Cylinder Price

LPG Cylinder Price

LPG Cylinder Price : નવેમ્બર મહિનાની શરૂઆતમાં લોકો મોંઘવારીમાં રાહતની આશા રાખીને બેઠા હતા. દર મહિનાની જેમ, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરી છે. આ સમીક્ષા બાદ ભાવમાં ઘટાડો તો જાહેર કરાયો છે, પરંતુ આ રાહત સામાન્ય માણસના ઘરના રસોડા સુધી નથી પહોંચી. કંપનીઓએ માત્ર કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં જ ઘટાડો કર્યો … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!