ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાશો નહીં, આ એક કામ કરવાથી મિનિટોમાં આવી જશે પાછા
Wrong Money Transfer : ઓનલાઈન પેમેન્ટના જમાનામાં, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા એ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. પરંતુ, આ સુવિધાની સાથે ક્યારેક ઉતાવળમાં કે નાની ભૂલને કારણે પૈસા ખોટા બેંક એકાઉન્ટ કે ખોટા UPI ID પર ટ્રાન્સફર થઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાઈ જવું સ્વાભાવિક છે. પરંતુ, જો તમે ગભરાયા … Read more