ફાટેલી કે જૂની નોટો ક્યાં બદલવી? તમને પૂરા પૈસા પાછા મળશે કે કપાશે? જાણો RBI નો મહત્વનો નિયમ
Torn Currency Notes : ઘણીવાર આપણા પાકીટમાં કે ઘરમાં કોઈ ફાટેલી, તૂટેલી કે ખૂબ જ જૂની નોટ આવી જાય છે. આવી નોટોને બજારમાં દુકાનદારો લેવાની ના પાડી દે છે, જેના કારણે તે બિનઉપયોગી બની જાય છે. જો તમારી પાસે પણ આવી નોટો ભેગી થઈ ગઈ હોય અને તમે ચિંતામાં હો કે આ પૈસા હવે નકામા … Read more