આજે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા કે વધ્યા? જાણો અમદાવાદથી લઈને દિલ્હી સુધીના આજના ભાવ – Petrol Diesel Price Today
Petrol Diesel Price Today: સોમવાર, ૨૯ સપ્ટેમ્બરના રોજ સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવ અપડેટ કરવામાં આવે છે. આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાના વિનિમય દરના આધારે નક્કી થાય છે. તો ચાલો જાણીએ, આજે દેશના … Read more