તમારું બાળક પણ હોમવર્ક નથી કરતું અને ચીડિયું રહે છે? ગુસ્સો કરવાને બદલે આ 5 ટિપ્સ અપનાવો

Child Behavior Problems

Child Behavior Problems : આજકાલ મોટાભાગના માતા-પિતાની એક સામાન્ય ફરિયાદ હોય છે કે તેમનું બાળક ભણવામાં ધ્યાન નથી આપતું, હોમવર્ક કરવાનું ટાળે છે અને નાની-નાની વાતમાં ચીડિયું થઈ જાય છે. ઓફિસથી થાકીને ઘરે આવ્યા પછી જ્યારે બાળકને આ રીતે જોઈએ, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બાળકના આ … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!