સોનામાં રોકાણ ક્યાં કરવું, ડિજિટલ ગોલ્ડ કે ફિઝિકલ ગોલ્ડમાં? નિર્ણય લેતા પહેલાં આ તફાવત સમજી લો.

Digital Gold vs Physical Gold

Digital Gold vs Physical Gold : ભારતમાં ધનતેરસ અને અખાત્રીજ જેવા તહેવારો પર સોનું ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સોનું માત્ર એક ઘરેણું જ નહીં, પરંતુ એક સુરક્ષિત રોકાણ અને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે. સમયની સાથે, જેમ ચલણનું સ્વરૂપ બદલાયું છે, તેમ સોનામાં રોકાણનું સ્વરૂપ પણ બદલાયું છે. હવે બજારમાં પરંપરાગત સોના … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!