આજે એક કિલો સોનું ખરીદો છો, તો 2050 માં તેની કિંમત કેટલી થઈ શકે? ફાયદો થાય કે નુકશાન? – Gold Investment
Gold Investment : સોનું ભારતીયો માટે માત્ર ઘરેણાં જ નહીં, પરંતુ એક ભરોસાપાત્ર અને સલામત રોકાણનો વિકલ્પ પણ છે. આર્થિક ઉતાર-ચઢાવના સમયમાં પણ સોનું હંમેશા એક મજબૂત સહારો બનીને ઊભું રહે છે. આજના સમયમાં, જ્યારે સોનાનો ભાવ આસમાને છે, ત્યારે દરેક રોકાણકારના મનમાં એ સવાલ થાય છે કે શું અત્યારે સોનામાં રોકાણ કરવું ફાયદાકારક છે? … Read more