આધાર કાર્ડને લઇને મોટો નિર્ણય, હવે મોબાઈલથી જ થઈ જશે આધારકાર્ડનું કામ, જાણી લો આ નવી એપ વિશે e-Aadhar app
e-Aadhar app : આધાર કાર્ડમાં કોઈપણ સુધારો કરાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ હવે ભૂતકાળ બની જશે. UIDAI એક એવી નવી અને સ્માર્ટ આધાર એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેનાથી આધારકાર્ડને લગતા મોટાભાગના જરૂરી કામ ઘરે બેઠા મોબાઈલથી જ થઈ જશે. આ નવી એપ ડિસેમ્બર 2025 સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. ચાલો જાણીએ શું … Read more